Fri,19 April 2024,7:20 am

ગોવામાં બ્લૂ બિકિનીમાં નિયા શર્માનો બોલ્ડ અંદાજ

  • ગોવામાં બ્લૂ બિકિનીમાં નિયા શર્માનો બોલ્ડ અંદાજ


નિયા શર્મા તેની બોલ્ડ તસવીરો અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેનાં બોલ્ડ અંદાજ માટે હમેશાં જાણીતી છે. તેની બોલ્ડનેસને કારણે તે ચર્ચામાં રહે છે. મોટી મોટી સેલિબ્રિટીઝને પણ તે ટક્કર મારે છે. એક તસવીરમાં નિયા શર્મા રવિ દૂબે સાથેના ફોટોમાં નજરે પડે છે. જેમાં તે બ્લેક બિકિનીમાં ઘણી જ સુંદર લાગે છે ટૂંક સમયમાં જ નિયા અને રવિ દુબે સુપરહિટ શો જમાઇ રાજા 2.0માં પરત આવી રહ્યાં છે.
  • ગોવામાં બ્લૂ બિકિનીમાં નિયા શર્માનો બોલ્ડ અંદાજ
  • ગોવામાં બ્લૂ બિકિનીમાં નિયા શર્માનો બોલ્ડ અંદાજ