Sun,26 June 2022,3:59 pm

માલદિવમાં વેકેશન માણી રહી છે રકુલ પ્રીતસિંહ

  • માલદિવમાં વેકેશન માણી રહી છે રકુલ પ્રીતસિંહ


ડ્રગ્સ કેસમાંથી વધુ ચર્ચામાં આવેલી અભિનેત્રી રકુલ પ્રીતસિંહ (Rakul Preet Singh) આજકાલ માલદિવમાં વેકેશન માણી રહી છે, જેમાં તેને પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેને તેના લાખો ચાહકો લાઇક કરી રહ્યાં છે.
  • માલદિવમાં વેકેશન માણી રહી છે રકુલ પ્રીતસિંહ
  • માલદિવમાં વેકેશન માણી રહી છે રકુલ પ્રીતસિંહ