Fri,19 April 2024,9:59 am

અભિનેત્રી સના ખાને મૌલવી સાથે લગ્ન કરીને નામ બદલ્યું

  • અભિનેત્રી સના ખાને મૌલવી સાથે લગ્ન કરીને નામ બદલ્યું


ઇસ્લામ માટે બોલીવુડ છોડનાર અભિનેત્રી સનાખાને મૌલવી મુફ્તિ અનસ સાથે લગ્ન કર્યા પછી પોતાનું નામ બદલીને સઇદ સના ખાન કરી દીધું છે. મૌલવી સાથે લગ્ન કરનાર સના હાલમાં ચર્ચામાં છે. તેમના લગ્નાના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે.
  • અભિનેત્રી સના ખાને મૌલવી સાથે લગ્ન કરીને નામ બદલ્યું