Thu,18 April 2024,10:55 pm

પ્રિયંકા ચોપરાએ વિદેશમાં કરી કરવા ચોથની ઉજવણી

  • પ્રિયંકા ચોપરાએ વિદેશમાં કરી કરવા ચોથની ઉજવણી


બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગ્ન પછી ભલે વિદેશમાં રહેતી હોય પણ રીતિ-રિવાજો સારી રીતે ફોલો કરી રહી છે. તેણે અમેરિકામાં કરવા ચોથની શાનદાર રીતે ઉજવી હતી. આ દરમિયાન પતિ નિક સાથે તેની સુંદર તસવીર સામે આવી છે.
  • પ્રિયંકા ચોપરાએ વિદેશમાં કરી કરવા ચોથની ઉજવણી