Thu,25 April 2024,11:28 am

અંકિતા લોખંડેએ કરવા ચોથના ફોટો કર્યા શેર

  • અંકિતા લોખંડેએ કરવા ચોથના ફોટો કર્યા શેર


અભિનેત્રી અંકિતા લોખંડેએ કરવા ચોથ લાલ સાડી પહેરી હતી અને તેના ફોટો વાયરલ થયા છે. જે ફેન્સ વધુ પસંદ કરી રહ્યાં છે. કરવા ચોથનાં દિવસે અંકિતા લાલ રંગની સાડીમાં ખુબજ સુંદર લાગતી હતી.
  • અંકિતા લોખંડેએ કરવા ચોથના ફોટો કર્યા શેર
  • અંકિતા લોખંડેએ કરવા ચોથના ફોટો કર્યા શેર