Thu,25 April 2024,7:42 pm

અભિનેત્રી સુરભિ ચંદનાના દુલ્હન અવતારના ફોટો થયા વાયરલ

  • અભિનેત્રી સુરભિ ચંદનાના દુલ્હન અવતારના ફોટો થયા વાયરલ


ટીવી શો નાગિન 5 માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનારી લોકપ્રિય ટીવી અભિનેત્રી સુરભિ ચંદના દુલ્હનના અવતારમાં જોવા મળી હતી. સુરભી અને નકુલ સીરિયલ ઇશ્કબાઝમાં અન્નિકા અને શિવાય સિંહ ઓબેરોયની ભૂમિકામાં સાથે જોવા મળ્યાં હતાં.
  • અભિનેત્રી સુરભિ ચંદનાના દુલ્હન અવતારના ફોટો થયા વાયરલ
  • અભિનેત્રી સુરભિ ચંદનાના દુલ્હન અવતારના ફોટો થયા વાયરલ