Tue,23 April 2024,8:33 pm

અભિનેત્રી કાજલ અગ્રવાલની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ

  • અભિનેત્રી કાજલ અગ્રવાલની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ


સિંઘમ ફેમ કાજલ અગ્રવાલ મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે, મુંબઇની એક હોટલમાં લગ્ન કર્યા હતા. મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી. કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યા છે, મુંબઇની એક હોટલમાં લગ્ન કર્યા હતા.
  • અભિનેત્રી કાજલ અગ્રવાલની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ
  • અભિનેત્રી કાજલ અગ્રવાલની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ
  • અભિનેત્રી કાજલ અગ્રવાલની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ