Fri,19 April 2024,10:53 am

દિલબર ગર્લ નોરા ફતેહીની રંગબેરંગી સ્કર્ટ્સની તસવીરો થઇ વાયરલ

  • દિલબર ગર્લ નોરા ફતેહીની રંગબેરંગી સ્કર્ટ્સની તસવીરો થઇ વાયરલ


બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેના એક પછી એક ગ્લેમરસ લુકથી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ ઈન્ડિયાની બેસ્ટ ડાન્સર ના સ્ટેજ પર સૂટથી લઇને સાડી સુધી તેના જલવાથી તેના ફેન્સને દિવાના બનાવ્યા હતા.નોરાનો એરપોર્ટ લુક તમને બધાને દિવાના બનાવવા માટે પૂરતો છે.
  • દિલબર ગર્લ નોરા ફતેહીની રંગબેરંગી સ્કર્ટ્સની તસવીરો થઇ વાયરલ