Sat,20 April 2024,5:22 am

અભિનેત્રી આથિયા શેટ્ટી વેડિંગ ગાઉનમાં લાગી રહી છે ગોર્જિયસ

  • અભિનેત્રી આથિયા શેટ્ટી વેડિંગ ગાઉનમાં લાગી રહી છે ગોર્જિયસ


સુનિલ શેટ્ટીની પ્રિય આથિયા શેટ્ટી આજકાલ તેના લૂકને લઈને ઘણી ચર્ચામાં છે. આ તસવીરોમાં આથિયા સુંદર અલગ અલગ લહેંગામાં જોવા મળી રહી છે. જેમાં તે વેડિંગના ગાઉનમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ વેડિંગ ગાઉનમાં આથિયાએ બીચ પર ફોટોશૂટ કરાવ્યું હતું.
  • અભિનેત્રી આથિયા શેટ્ટી વેડિંગ ગાઉનમાં લાગી રહી છે ગોર્જિયસ
  • અભિનેત્રી આથિયા શેટ્ટી વેડિંગ ગાઉનમાં લાગી રહી છે ગોર્જિયસ