Fri,19 April 2024,7:41 pm

હિનાખાનના ગ્લેમરસ અવતારમાં ફોટો થયા વાયરલ

  • હિનાખાનના ગ્લેમરસ અવતારમાં ફોટો થયા વાયરલ


ટીવીથી લઇને બોલીવુડ સુધી પોતાના એક્ટિંગના દમ પર નામ બનાવનાર એક્ટ્રેસ હિના ખાનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક્ટ્રેસે બ્લેક કલરના ટ્યૂબ ડ્રેસમાં ફોટોશૂટ કરાવતાં ફોટોઝ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે. હિના ખાનના આ લેટેસ્ટ ફોટોશૂટના ફેન્સે ખૂબ વખાણ કર્યા છે. હિના સ્ટાલિશ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
  • હિનાખાનના ગ્લેમરસ અવતારમાં ફોટો થયા વાયરલ
  • હિનાખાનના ગ્લેમરસ અવતારમાં ફોટો થયા વાયરલ