Thu,18 April 2024,7:10 am

અભિનેત્રી મૌની રોયના વેકેશનની મજા માણતા ફોટો થયા વાયરલ

  • અભિનેત્રી મૌની રોયના વેકેશનની મજા માણતા ફોટો થયા વાયરલ


અભિનેત્રી મૌની રોય હાલ વેકેશનની મજા માણી રહી છે. મૌની રોયની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે માલદીવની વાદીઓમાં સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર આ વેકેશનની કેટલીક તસવીરો પોતાની ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે ક્યાંક સનબાથ લઇ રહી છે.
  • અભિનેત્રી મૌની રોયના વેકેશનની મજા માણતા ફોટો થયા વાયરલ
  • અભિનેત્રી મૌની રોયના વેકેશનની મજા માણતા ફોટો થયા વાયરલ