Thu,18 April 2024,9:49 pm

શિવાંગીએ બેબી બમ્પ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા

  • શિવાંગીએ બેબી બમ્પ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા


ટીવીના પ્રખ્યાત શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં નાયરાની ભૂમિકા સાથે દર્શકોના દિલમાં રાજ કરનારી શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શિવાંગીએ બેબી બમ્પ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ દિવસોમાં શોમાં નાયરાની બેબી શાવર સેરેમની ચાલી રહી છે. આ સમય દરમિયાન શિવાંગીએ ફોટો શેર કર્યા હતા. શિવાંગી સોનેરી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
  • શિવાંગીએ બેબી બમ્પ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા
  • શિવાંગીએ બેબી બમ્પ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા