Fri,26 April 2024,2:55 am

રશ્મિ દેસાઈના મહારાણી લૂકના ફોટો થયા વાયરલ

  • રશ્મિ દેસાઈના મહારાણી લૂકના ફોટો થયા વાયરલ


બિગ બોસ 13 ફેમ રશ્મિ દેસાઈના હોટ ફોટો વાયરલ થયા છે. તેના સ્ટાઈલિસ્ટ લુકમાં રશ્મિ એક મહારાણીવાળા અંદાજમાં નજર આવી રહી છે. ઘણી વખત તેના ઈંસ્ટાગ્રામ પર તેના ફોટો ફેન્સે વખાણ્યાં છે. આ વચ્ચે રશ્મિના મહારાણી લુકવાળા ફોટો તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
  • રશ્મિ દેસાઈના મહારાણી લૂકના ફોટો થયા વાયરલ
  • રશ્મિ દેસાઈના મહારાણી લૂકના ફોટો થયા વાયરલ