Thu,25 April 2024,5:14 pm

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકનાં યોગ પોઝના ફોટો થયા વાયરલ

  • ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકનાં યોગ પોઝના ફોટો થયા વાયરલ


ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકની યોગ પોઝ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એટલે કે FIR શૉની ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર તેના યોગની તસવીરો શેર કરતી હોય છે.
  • ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકનાં યોગ પોઝના ફોટો થયા વાયરલ
  • ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકનાં યોગ પોઝના ફોટો થયા વાયરલ