Wed,24 April 2024,6:03 pm

બોલિવૂડના સમર્થનમાં અમાયરા દસ્તુર, જેની પાસે કામ નથી, તે કંઇ પણ બોલી રહ્યાં છે

  •  બોલિવૂડના સમર્થનમાં અમાયરા દસ્તુર, જેની પાસે કામ નથી, તે કંઇ પણ બોલી રહ્યાં છે


સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ બોલિવૂડ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. બોલીવૂડની ટિકા થઇ રહી છે. ત્યારે અભિનેત્રી અમાયરા દસ્તુર બોલિવૂડના સમર્થનમાં આવી છે. તેને બોલીવૂડને સારી ઇન્ડસ્ટ્રીઝ ગણાવી છે. અને સુશાંતના સમર્થકોને ઝટકો આપ્યો છે.
  •  બોલિવૂડના સમર્થનમાં અમાયરા દસ્તુર, જેની પાસે કામ નથી, તે કંઇ પણ બોલી રહ્યાં છે
  •  બોલિવૂડના સમર્થનમાં અમાયરા દસ્તુર, જેની પાસે કામ નથી, તે કંઇ પણ બોલી રહ્યાં છે