તાજેતરમાં અભિનેત્રી કરિશ્મા તન્નાએ બાપ્પાની પૂજા અર્ચના કરી તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અભિનેત્રી ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે.શનિવારે દેશભરમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ પ્રસંગે તમામ સેલિબ્રટિઝ બાપ્પાની પૂજા-અર્ચના કરી રહ્યાં છે. કોરોનાને કારણે, આ વર્ષે ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો નથી.