Mon,26 October 2020,1:54 am

અંકિતા લોખંડેએ માતા સાથે ગૌરી ગણપતિની ઉપાસના કરી

  • અંકિતા લોખંડેએ માતા સાથે ગૌરી ગણપતિની ઉપાસના કરી

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડેએ ગણેશ ચતુર્થી પર પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસ્વીરો શેર કરી છે. અંકિતા ગણેશ ચતુર્થી પછી ગૌરી ગણપતિની પૂજા કરે છે. આ પૂજા તેણે તેની માતા સાથે કરી હતી. અભિનેત્રીએ આ પૂજા માટે પરંપરાગત પોશાક પહેર્યો હતો. તે મરૂન કલરની સાડીમાં મરાઠી શૈલીમાં સજ્જ હતી.
  • અંકિતા લોખંડેએ માતા સાથે ગૌરી ગણપતિની ઉપાસના કરી
  • અંકિતા લોખંડેએ માતા સાથે ગૌરી ગણપતિની ઉપાસના કરી

Watch

Watch