Fri,26 April 2024,12:57 am

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ મોહિના-ગૌરવના ફોટો થયા વાયરલ

  • યે રિશ્તા ક્યા કહેલાતા હૈ મોહિના-ગૌરવના ફોટો થયા વાયરલ


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમસ એક્ટર્સ મોહિના કુમારી અને ગૌરવ વાધવા ખૂબ સારા મિત્રો છે. બંને ઘણી વાર સોશિયલ મીડિયા પર એક સાથે લાઇવ રહે છે. આ એક્ટર્સ તેમના જૂના દિવસોને યાદ કર્યા હતા.આ શોમાં મોહિના કીર્તિ અને ગૌરવ શુભમની ભૂમિકામાં હતા. બંને ભાઈ-બહેન હતા. વાસ્તવિક જીવનમાં, બંને એકબીજાના ખૂબ સારા મિત્રો છે. બંને હંમેશાં દરેક મુશ્કેલ સમયમાં સાથે હોય છે.
  • યે રિશ્તા ક્યા કહેલાતા હૈ મોહિના-ગૌરવના ફોટો થયા વાયરલ
  • યે રિશ્તા ક્યા કહેલાતા હૈ મોહિના-ગૌરવના ફોટો થયા વાયરલ