Thu,03 December 2020,5:44 am

રાણા દગ્ગુબતી-મિહિકા બજાજની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ

  • રાણા દગ્ગુબતી-મિહિકા બજાજની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ


રાણા દગ્ગુબતી એટલે કે સુપરહિટ ફિલ્મ બાહુબલીના ભલ્લાલદેવ 8 ઓગસ્ટે લગ્નના બંધનમાં બંધાશે. મિહિકા બજાજ એ રાણા દગ્ગુબતીની દુલ્હન બનવા જઇ રહી છે, તે પહેલા તેની હલ્દી અને મહેંદીની તસ્વીરો હેડલાઇન્સ બની છે.
  • રાણા દગ્ગુબતી-મિહિકા બજાજની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ
  • રાણા દગ્ગુબતી-મિહિકા બજાજની હલ્દી અને મહેંદીના ફોટો વાયરલ

Watch

Watch