Thu,25 April 2024,8:43 pm

અભિનેત્રી કેટરિના કૈફનો નવો ગ્લેમરસ લુક આવ્યો સામે

  •  અભિનેત્રી કેટરિના કૈફનો નવો ગ્લેમરસ લુક આવ્યો સામે


બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ તેના અદભૂત અભિનય ઉપરાંત તેની સુંદર ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. કેટરિના પહેલી બી-ટાઉન અભિનેત્રી છે જે ક્યારેય તેની ડ્રેસિંગ શૈલી સાથે સમાધાન કરતી નથી, કેટરીના ખૂબ જ મોંઘો ડ્રેસ પહેરીને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી.
  •  અભિનેત્રી કેટરિના કૈફનો નવો ગ્લેમરસ લુક આવ્યો સામે
  •  અભિનેત્રી કેટરિના કૈફનો નવો ગ્લેમરસ લુક આવ્યો સામે