Thu,03 December 2020,6:52 am

કેટરિના કૈફનો ગ્લેમરસ લુક તેના ચાહકોને આવશે પસંદ

  • કેટરિના કૈફનો ગ્લેમરસ લુક તેના ચાહકોને આવશે પસંદ


કેટરિનાના લાખો ચાહકો સારી રીતે જાણતા હશે કે અભિનેત્રીને પેસ્ટલ રંગના કપડાં સાથે ખૂબ લગાવ છે. લગભગ તે દરેક ડ્રેસિંગ સ્ટાઇલમાં પેસ્ટલ ટચ આપતી હોય છે, જ્યારે કેટરિના ન્યૂડ સોફ્ટ મેકઅપ સાથે ગુલાબી સ્ટ્રેપી હીલ્સમાં જોવા મળી હતી.
  • કેટરિના કૈફનો ગ્લેમરસ લુક તેના ચાહકોને આવશે પસંદ

Watch

Watch