Fri,26 April 2024,1:07 am

આ અભિનેત્રીઓ સાડી લુકમાં લાગે છે હટકે

  • આ અભિનેત્રીઓ સાડી લુકમાં લાગે છે હટકે


અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણે પોતાના લગ્નના રિસેપ્શનમાં લહેંગા ન પહેરીને સુંદર સાડી પહેરવાનું મન બનાવ્યું હતું, આજે બધા તેની સ્ટાઇલની નકલ કરતા જોવા મળે છે. દિલ્હી રિસેપ્શનમાં અનુષ્કા શર્મા સબ્યસાચીની લાલ અને ગોલ્ડન એમ્બ્રોઇડરી સાડીમાં જોવા મળી હતી, દીપિકા તેના બેંગ્લોર અને મુંબઇ રિસેપ્શનમાં એક સુંદર સાડીમાં જોવા મળી હતી. જો કે દીપિકાનો લૂક બંને સમયે એકદમ અલગ હતો, પ્રિયંકાએ તેના લગ્નથી લઈને રિસેપ્શન સુધી એક થી એક સુંદર લહેંગા પહેર્યા હતા.
  • આ અભિનેત્રીઓ સાડી લુકમાં લાગે છે હટકે
  • આ અભિનેત્રીઓ સાડી લુકમાં લાગે છે હટકે