મીરાં રાજપૂત એ વાતનો પુરાવો છે કે ગોર્જિયસ દેખાવા માટે સ્ટાર હોવું જરૂરી નથી, સામાન્ય ગૃહિણી પણ સુપર ગ્લેમરસ દેખાઈ શકે છે. મીરાંએ પોતાનું પહેલું હેલો મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, તેના સિંગલ ફોટોઝની સાથે પતિ શાહિદ કપૂર સાથે કપલ ફોટોઝમાં પણ જોવા મળી હતી.