Fri,19 April 2024,1:17 am

બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનના ફોટો વાયરલ

  • બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનના ફોટો વાયરલ


બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન વચ્ચેનું બંધન કોઈથી છુપાયેલું નથી. બંનેની ઇન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ થઇ છે, જેમાં પિતા-પુત્રીનો એક બીજા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
  • બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનના ફોટો વાયરલ
  • બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનના ફોટો વાયરલ