Sat,20 April 2024,11:29 am

અંકિતા લોખંડેનો અલગ અંદાજ, સાડીમાં તેનો અનોખો અવતાર

  • અંકિતા લોખંડેનો અલગ અંદાજ, સાડીમાં તેનો અનોખો અવતાર


ઝી ટીવીની પ્રખ્યાત સીરિયલ પવિત્ર રિશ્તા પછી મણિકર્ણિકા અને બાગી 3 જેવી ફિલ્મોથી ફેમસ થયેલી અભિનેત્રી અંકિતા લોખંડે માત્ર શ્રેષ્ઠ અભિનેત્રી જ નહીં, પણ એક આકર્ષક ફેશનિસ્ટા પણ છે. અંકિતાની સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઇ રહી છે.
  • અંકિતા લોખંડેનો અલગ અંદાજ, સાડીમાં તેનો અનોખો અવતાર
  • અંકિતા લોખંડેનો અલગ અંદાજ, સાડીમાં તેનો અનોખો અવતાર