Thu,25 April 2024,7:21 pm

પ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ

  • પ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ


પ્રિયંકાએ તેની અભિનયની સાથે તેને બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. મેટ ગાલા જેવી ફેશન ઇવેન્ટ્સ હોય કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા મોટા સ્ટેજ, પ્રિયંકા દરેક વખતે તેના લુકથી તેના ફેન્સને પાગલ કરે છે, પ્રિયંકા ચોપરાએ તેના અનેક અલગ અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે, વિદેશ ગયા પછી જ પ્રિયંકા રેપ ડ્રેસમાં પતિ નીક જોનસન સાથે જોવા મળી રહી છે.
  • પ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ
  • પ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ