Wed,24 April 2024,3:21 pm

કરિશ્મા તન્નાની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

  •  કરિશ્મા તન્નાની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ


અભિનેત્રી કરિશ્મા તન્ના રિયાલિટી શો બિગ બોસ સીઝન- 8 માં જોવા મળી હતી, તેના ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યાં છે, કરિશ્મા ઘણીવાર તેના સ્ટાઇલિશ લુકના ફોટા શેર કરતી હોય છે, આ વખતે તેણે પોતે પહેરેલી સાડીમાં આવી જ કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ લૂક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
  •  કરિશ્મા તન્નાની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ
  •  કરિશ્મા તન્નાની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ
  •  કરિશ્મા તન્નાની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ