Sat,20 April 2024,8:12 pm

સોનમ કપૂરના મેરેજની તસ્વીરો થઇ વાયરલ

  •  સોનમ કપૂરના મેરેજની તસ્વીરો થઇ વાયરલ


બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરના મેરેજ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે,સોનમ કપૂરની સેકંડ મેરેજ એનિવર્સરી પર આ ફોટો વાયરલ થયા હતા, લગ્નમાં સોનમ કપૂર સિંધુરી રંગીન લહેંગામાં જોવા મળી હતી, આ લહેંગાને અનુરાધા વકીલે ડિઝાઇન કર્યો હતો, તેના પર સોનેરી દોરા વડે સ્ટાર અને કમળના ફૂલો બનાવવામાં આવ્યાં હતાં. સોનમે તેની સાથે વિન્ટેજ સ્ટાઇલ જ્વેલરી પહેરી હતી.
  •  સોનમ કપૂરના મેરેજની તસ્વીરો થઇ વાયરલ
  •  સોનમ કપૂરના મેરેજની તસ્વીરો થઇ વાયરલ
  •  સોનમ કપૂરના મેરેજની તસ્વીરો થઇ વાયરલ