Fri,19 April 2024,1:49 pm

નિક્કી ગિલરાનીનો સાડીમાં ગ્લેમરસ લુક

  • નિક્કી ગિલરાનીનો સાડીમાં ગ્લેમરસ લુક


તમિલ ફિલ્મોની સ્ટાર નિક્કી ગિલરાની સાડીમાં ગ્લેમરસ લાગી રહી છે, સાઉથમાં તેના અનેક ચાહકો છે, થોડા સમયના અંતે તે નવા જ ફોટો વાઇરલ કરે છે. હાલમાં તેના જુદા જુદા કલરની સાડી પહેરેલા ફોટો સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યાં છે.
  • નિક્કી ગિલરાનીનો સાડીમાં ગ્લેમરસ લુક
  • નિક્કી ગિલરાનીનો સાડીમાં ગ્લેમરસ લુક