Sat,20 April 2024,5:17 pm

અદિતિ રાવ હૈદરીના ફોટો વાયરલ, લહેંગામાં લાગી રહી છે સેક્સી

  •  અદિતિ રાવ હૈદરીના ફોટો વાયરલ, લહેંગામાં લાગી રહી છે સેક્સી


લોકડાઉનમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ તસ્વીરો શેર કરી છે, લહેંગામાં તે વધારે ખૂબસૂરત લાગી રહી છે, તે ટ્રેડિશનલ લુકમાં હોટ અને ગ્લેમરસ લાગે છે સોશિયલ મીડિયા પર તેની તસ્વીરોમાં તે ખૂબ જ સુંદર લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. આઇવરી અને ગુલાબી મિશ્રણમાં આ લહેંગા પર સમૃદ્ધ થ્રેડ કાર્ય કરવામાં આવ્યું છે. ગુલાબી, નારંગી, લીલો અને સોનેરી દોરા વડે કરેલા ફૂલોનું કાર્ય આ લહેંગાની સુંદરતાને બમણી કરતી જોવા મળી હતી.
  •  અદિતિ રાવ હૈદરીના ફોટો વાયરલ, લહેંગામાં લાગી રહી છે સેક્સી
  •  અદિતિ રાવ હૈદરીના ફોટો વાયરલ, લહેંગામાં લાગી રહી છે સેક્સી