Sat,20 April 2024,5:39 am

એક્ટ્રેસ અને સાંસદ નુસરત જહાંનો હટકે અંદાજ

  • એક્ટ્રેસ અને સાંસદ નુસરત જહાંનો હટકે અંદાજ


અભિનેત્રી નુસરત જહાંએ ઇંસ્ટ્રાગ્રામ પર તેની તસ્વીરો શેર કરી છે, ટીએમસીની સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં આ તસ્વીરોમાં હટકે લાગી રહી છે, તેને લોકડાઉનની સ્થિતિમાં આ તસ્વીરો શેર કરી છે, રમજાન મહિનામાં બધાને મુબારક પાઠવ્યા છે. અને સંદેશ આપ્યો છે કે ઘરમાં રહો..સુરક્ષિત રહો..
  • એક્ટ્રેસ અને સાંસદ નુસરત જહાંનો હટકે અંદાજ
  • એક્ટ્રેસ અને સાંસદ નુસરત જહાંનો હટકે અંદાજ