Sat,20 April 2024,1:03 pm

હિનાખાને રમજાનમાં રોજા રાખીને બધાની સુરક્ષા માટે માગી દુઆ

  •  હિનાખાને રમજાનમાં રોજા રાખીને બધાની સુરક્ષા માટે માગી દુઆ


ફેમસ ટીવી અભિનેત્રી હિનાખાને પવિત્ર રમજાન મહિનામાં રોજા રાખીને બધાની સુરક્ષા અને સલામતી માટે દુઆ માગી છે, અને તેને બધા ફેન્સને મેસેજ આપ્યો છે કે કોરોનાની સ્થિતીમાં ઘરમાં રહો... સુરક્ષિત રહો...
  •  હિનાખાને રમજાનમાં રોજા રાખીને બધાની સુરક્ષા માટે માગી દુઆ