Tue,23 April 2024,5:30 pm

શાહરૂખની પુત્રી સુહાના હોટ ફોટોને લઇને ચર્ચામાં

  • શાહરૂખની પુત્રી સુહાના હોટ ફોટોને લઇને ચર્ચામાં

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ફરીથી તેના હટકે ફોટોને લઇને ચર્ચામાં આવી છે, સુહાના તેના વિદેશી દોસ્તો સાથે મસ્તીના મૂડમાં જોવા મળી છે, અગાઉ પણ તે પોતાના સ્ટાઇલિસ્ટ લુકને કારણે ચર્ચામાં રહી છે, તે હંમેશા સોસિયલ મીડિયા પર એક્ટીવ રહે છે.