Thu,25 April 2024,12:54 pm

મોનાલિસા-વિક્રાંતસિંહની જોડીની મસ્તી

  • મોનાલિસા-વિક્રાંતસિંહની જોડીની મસ્તી


અનેક ભોજપુરી ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી મોનાલિસા અને તેના પતિ વિક્રાંતસિંહ રાજપૂતની જોડી મસ્તીના મૂડમાં દેખાઇ છે, સ્વિમીંગ પુલમાં બંને વેકેશનના મૂડમાં દેખાયા છે. જેમના ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યાં છે.
  • મોનાલિસા-વિક્રાંતસિંહની જોડીની મસ્તી
  • મોનાલિસા-વિક્રાંતસિંહની જોડીની મસ્તી