Thu,25 April 2024,7:24 pm

કિયારા અડવાણીનું બોલ્ડ ફોટોશુટ સામે આવ્યું, લાગી રહી છે હટકે

  • કિયારા અડવાણીનું બોલ્ડ ફોટોશુટ સામે આવ્યું, લાગી રહી છે હટકે

બોલીવુડમાં કબીરખાન ફિલ્મથી ચર્ચામાં આવેલી અભિનેત્રી કિયારા અડવાણીના ચાહકોની સંખ્યા વધી ગઇ છે, બોલીવુડની સુપરહિટ ફિલ્મ પછી હવે તેને મ્યુઝિક અને મોબાઇલ એસેસરીઝ બનાવતી boAT કંપની માટે ફોટોશુટ કરાવ્યું છે, જેના ફોટો ઝડપથી વાઇરલ થઇ રહ્યાં છે.