Fri,19 April 2024,5:15 am

મલાઇકા અરોરાના પુત્ર અરહાનની બર્થ-ડે પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો

  • મલાઇકા અરોરાના પુત્ર અરહાનની બર્થ-ડે પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો

બે દિવસ પહેલા બોલીવુડની આઇટમ ગર્લ મલાઇકા અરોરાના પુત્ર અરહાન ખાનની બર્થડે પાર્ટીમાં બોલીવુડના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો, મલાઇકા અહી હોટ અંદાજમાં દેખાઇ હતી, તેનો પૂર્વ પતિ અરબાઝ પણ પાર્ટીમાં દેખાયો હતો, ઉપરાંત અમૃતા અરોરા, અનન્યા પાંડે, શયાના કપૂર અને શીમા ખાન પણ પાર્ટીમાં સામિલ થયા હતા.