બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન અને તેની બહેન નુપૂર સેનનના ફરીથી ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, થોડા થોડા સમયના અંતરે આ બહેનો ફોટો પોસ્ટ કરે છે અને બંને વચ્ચેનો પ્રેમ દુનિયાને બતાવે છે, હાલમાં નુપૂર પોતાના મ્યુઝિક વીડિયો ફિલહાલને કારણે ચર્ચામાં છે અને કૃતિ હાઉસફૂલ-4માં જોવા મળી હતી.