Fri,26 April 2024,3:43 am

બ્રાઇડલ લુકમાં જોવા મળી તારા સુતારિયા

  • બ્રાઇડલ લુકમાં જોવા મળી તારા સુતારિયા


સ્ટૂડન્ટ ઓફ ધ યર-2 થી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી તારા સુતારિયા તેના ડ્રેસિંગ સેન્સને લઇને ચર્ચામાં છે, આ વખતે વેડિંગના ફોટોશુટમાં તેનો બ્રાઇડલ લુક સામે આવ્યો છે, જેમાં તે હોટ લાગી રહી છે, જેના આ ફોટોગ્રાફને તેના ચાહકો પસંદ કરી રહ્યાં છે.
  • બ્રાઇડલ લુકમાં જોવા મળી તારા સુતારિયા
  • બ્રાઇડલ લુકમાં જોવા મળી તારા સુતારિયા
  • બ્રાઇડલ લુકમાં જોવા મળી તારા સુતારિયા