Fri,26 April 2024,2:18 am

DIDના મંચ પર શોર્ટ બ્લેઝર ડ્રેસમાં પહોંચી પ્રિયંકા

  • DIDના મંચ પર શોર્ટ બ્લેઝર ડ્રેસમાં પહોંચી પ્રિયંકા


બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ વખતે ડાન્સ ઇન્ડિયા ડાન્સના મંચ પર પહોંચી હતી, શોર્ટ બ્લેઝર ડ્રેસમાં સૌ કોઇ તેને જ જોઇ રહ્યાં હતા, આગામી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકના પ્રમોશન માટે તે અહી પહોંચી હતી,આ કાર્યક્રમને અભિનેત્રી કરિના કપૂર જજ કરી રહી છે.
  • DIDના મંચ પર શોર્ટ બ્લેઝર ડ્રેસમાં પહોંચી પ્રિયંકા
  • DIDના મંચ પર શોર્ટ બ્લેઝર ડ્રેસમાં પહોંચી પ્રિયંકા
  • DIDના મંચ પર શોર્ટ બ્લેઝર ડ્રેસમાં પહોંચી પ્રિયંકા