Wed,24 April 2024,10:21 am

સાંસદ અને અભિનેત્રી નૂસરત જહા ફરીથી હોટ લુકમાં જોવા મળી

  • સાંસદ અને અભિનેત્રી નૂસરત જહા ફરીથી હોટ લુકમાં જોવા મળી


પશ્વિમ બંગાળથી ટીએમસીના સાંસદ અને અભિનેત્રી નૂસરત જહા એક ટીવી કાર્યક્રમમાં હટકે લુકમાં જોવા મળી, આ વખતે તે શોટ્સ ડ્રેસ અને યેલો બ્લેઝરમાં દેખાઇ છે, અગાઉ મૌલાનાઓએ તેની સામે ફતવો બહાર પાડ્યો હતો, જો કે નૂસરત બિંદાસ છે અને દરેકને તે જવાબ પણ આપી રહી છે.
  • સાંસદ અને અભિનેત્રી નૂસરત જહા ફરીથી હોટ લુકમાં જોવા મળી
  • સાંસદ અને અભિનેત્રી નૂસરત જહા ફરીથી હોટ લુકમાં જોવા મળી