Fri,19 April 2024,5:20 pm

બોલ્ડ રાખી સાવંતની હનીમૂનની તસ્વીરો સામે આવી

  • બોલ્ડ રાખી સાવંતની હનીમૂનની તસ્વીરો સામે આવી


બોલીવુડની બોલ્ડગર્લ રાખી સાવંતના લગ્ન ચર્ચાસ્પદ રહ્યાં છે, હવે તેની હનીમૂનની તસ્વીરો સામે આવી છે, જેમાં તેને બોલ્ડનેસની હદો પાર કરી દીધી છે, તેના આ હોટ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યાં છે, રાખીએ જણાવ્યું છે કે તેને ઇંગ્લેન્ડના એનઆરઆઇ રિતેશ સાથે લગ્ન કરી લીધા છે, અને સારો પતિ મળવા બદલ તેને ભગવાનનો આભાર પણ માન્યો છે.
  • બોલ્ડ રાખી સાવંતની હનીમૂનની તસ્વીરો સામે આવી
  • બોલ્ડ રાખી સાવંતની હનીમૂનની તસ્વીરો સામે આવી
  • બોલ્ડ રાખી સાવંતની હનીમૂનની તસ્વીરો સામે આવી